Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના 4 મહિના બાદ થશે અંતિમ સંસ્કાર, 9 જુલાઈએ મશહદમાં દફનવિધિ

    5 hours ago

    1

    0

    Ayatollah Ali Khamenei Funeral Date 9 July : ઇરાનના દિવંગત સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર આગામી મહિનામાં થવા જઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં થયેલા અમેરિકી અને ઇઝરાયલી સૈન્ય હુમલામાં માર્યા ગયેલા ખામેનેઈના મૃત્યુના અંદાજે 4 મહિના (132 દિવસ) બાદ આગામી 9 જુલાઈ 2026ના રોજ તેમને સુપુર્દ-એ-ખાક (દફનાવવામાં) કરવામાં આવશે. ઇરાન પર ચાલી રહેલા યુદ્ધ અને સુરક્ષા ચિંતાઓને કારણે અત્યાર સુધી આ કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.ન્યૂઝ એજન્સી રોયટર્સ (Reuters) અને એએફપી (AFP)ના અહેવાલ અનુસાર, અલી ખામેનેઈનું મૃત્યુ 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલામાં થયું હતું. તેમના અવસાન સાથે જ ઇરાન પર ત્રણ દાયકા (30 વર્ષ) કરતા વધુ સમયથી ચાલી રહેલા તેમના શાસનનો અંત આવ્યો હતો.
    Click here to Read more
    Prev Article
    US goes misanthropic over Anthropic AI, orders it to suspend access for frontier models to all foreign nationals
    Next Article
    2 युवक जिंदा जलकर कंकाल बने, VIDEO:डंपर ने स्कॉर्पियो को 500 मीटर घसीटा; गाड़ी से बाहर नहीं निकल पाए, रायपुर से हरियाणा लौट रहे थे

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment