Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ચંદીગઢ ટેસ્ટનો બીજો દિવસઃ ભારતનો સ્કોર 450 પાર:પંત 81 રન પર અણનમ, ધ્રુવ જુરેલ આઉટ; અફઘાનિસ્તાનના સલીમને ચોથી વિકેટ

    7 hours ago

    1

    0

    ભારતે અફઘાનિસ્તાન સામે ચંદીગઢ ટેસ્ટમાં મજબૂત શરૂઆત કરી છે. ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટે 452 રન બનાવ્યા છે. રિષભ પંત 81 રન બનાવીને અણનમ છે. ધ્રુવ જુરેલ 19 રન બનાવીને આઉટ થયો. તેને મોહમ્મદ સલીમે બોલ્ડ કર્યો. તેણે કેપ્ટન શુભમન ગિલ (126 રન)ની વિકેટ લઈને 169 રનની ભાગીદારી તોડી. રવિવારે મેચનો બીજો દિવસ છે અને પ્રથમ સેશનની મેચ ચાલુ છે. ટીમ ઇન્ડિયાએ સવારે 368/3ના સ્કોરથી દિવસની શરૂઆત કરી. ગિલે 103 અને પંતે 50 રનથી ઇનિંગ્સને આગળ વધારી. પ્રથમ દિવસે કેએલ રાહુલે સદી અને સાઈ સુદર્શને અડધી સદી ફટકારી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને આઉટ થયો. મેચ સ્કોરબોર્ડ મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read more
    Prev Article
    Peddi: Ram Charan`s daughter pens sweet note as staff dances to Chikri Chikri
    Next Article
    चंडीगढ़ टेस्ट का दूसरा दिन- भारत ने छठा विकेट गंवाया:जुरेल के बाद पंत आउट; अफगानिस्तान के सलीम ने 4 विकेट झटके

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment