65 છગ્ગા અને 55 ચોગ્ગા, 680માંથી 610 રન તો ઊભા ઊભા ઠોકી દીધા! 'બોસ બેબી' બન્યો IPLનો નવો 'સિક્સર કિંગ'
2 weeks ago
IPL 2026માં ભારતને એક નવો સિક્સર કિંગ મળી ગયો છે. વૈભવ સૂર્યવંશીએ IPL 2026ની સીઝનમાં 65 છગ્ગા, 55 ચોગ્ગા સાથે 680માંથી 610 રન બનાવ્યાં છે, તેની સાથે જ તેણે ક્રિસ ગેલનો 59 સિક્સ રેકોર્ડ તોડી નાખ્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

