કોલકાતાનો ફિન એલન 7 રને સદી ચૂક્યો:તેણે 35 બોલમાં 93 રનની તોફાની ઇનિંગ રમી, રઘુવંશી સાથે 95 રનની ભાગીદારી કરી
4 weeks ago
IPL 2026માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે મેચ ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. જેમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે કોલકાતામાં એક બદલાવ છે. વરુણ ચક્રવર્તી ટીમમાં પરત ફર્યો છે. આશરે એક મહિના પછી KKR પોતાના ઘરઆંગણે મેદાનમાં ઉતરશે. ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે કોલકાતાને કોઈપણ સંજોગોમાં જીત જોઈએ છે. બીજી તરફ, શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સની નજર જીત મેળવીને પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ-2માં સ્થાન પાક્કું કરવા પર છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


