Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Oman Sea Rescue Operation: ઓમાનના દરિયામાં ડૂબી બોટ, 14 ભારતીય હતા સવાર,

    3 hours from now

    1

    0

    યુએસ નેવી બચાવ કામગીરીમાં લાગીઓમાનના રાસ અલ હદ્દના દરિયાકાંઠે 14 ભારતીયોને લઈને જતી બોટ અચાનક ડૂબવા લાગી હતી. આ સમયે યુએસ નેવીએ દરિયાકાંઠાના અધિકારીઓ અને ભારતીય નૌકાદળને કટોકટી અંગે ચેતવણી આપી હતી. જેના કારણે તમામ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, યુએસ નેવીનું P-8 મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ ઘટનાસ્થળે પહોંચ્યું હતુ. વિમાને તરત જ એક લાઇફ રાફ્ટ દરિયામાં ફેંક્યો હતો અને તમામ સવાર ભારતીયોને બચાવ્યા હતા. આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે... 
    Click here to Read more
    Prev Article
    राख ने ताजा की 48 साल पुराने खतरनाक अपराध की याद, कैसी है 8 एपिसोड वाली क्राइम थ्रिलर?
    Next Article
    South Superstar : વીંટી અને ગળામાં પેન્ડન્ટ...શું ત્રિશા કૃષ્ણને છાનામાના કરી લીધી સગાઈ?

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment