આજથી નૌતપાની શરુઆત: આ વખતે 9 નહીં પણ 15 દિવસ સુધી આટલા શાકભાજી ખાતા નહીં, સૂર્યનો પ્રકોપ મુશ્કેલી વધારશે
2 weeks ago
Nautapa Heatwave 2026: નૌતપા 2026 સાથે ભીષણ ગરમીનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. આ વખતે નૌતપાની અસર 9 નહીં પણ 15 દિવસ સુધી રહેવાની છે. મૌસમ વિભાગે કેટલાય વિસ્તારમાં હીટવેવ અને આકરી લૂનું એલર્ટ જાહેર કરી દીધું છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ લોકોને તડકાથી બચવા, વધારે પાણી પીવા અને હળવું ભોજન કરવાની સલાહ આપી છે. તળેલું અને ગરમ તાસીરવાળી વસ્તુઓ નહીં ખાવા માટે જણાવ્યું છે. બપોરના સમયે બહાર નીકળવાથી બચવા અને માથું ઢાંકીને રાખવાની સલાહ આપવામાં આવી છે. બાળકો અને વૃદ્ધોને ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

