કોંગો-યુગાંડામાં ઈબોલાને કહેર, 900થી વધુ કેસ, 200 મોત : ભારત સહિત 13 દેશો એલર્ટ, જાણો શું પગલા લીધા
2 weeks ago
Ebola Outbreak : આફ્રિકામાં ઈબોલા વાયરસનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 900થી વધુ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જ્યારે 223 લોકોના મોતના અહેવાલ છે. સૌથી ગંભીર સ્થિતિ કોંગોમાં છે, જ્યાં 112 સંક્રમિતો અને 11 દર્દીઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. આ ઉપરાંત પાડોશી દેશ યુગાન્ડામાં પણ ચેપ ફેલાઈ રહ્યો છે, જ્યાં અત્યાર સુધીમાં 8 દર્દીઓ અને 1 વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. WHOના વડા ટેડ રોસે જણાવ્યું છે કે, હેલ્થ એજન્સીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે, પરંતુ વાયરસના ઝડપી ફેલાવાને કારણે પરિસ્થિતિ પડકારજનક બની છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
