NEET-UG 2026 : શિક્ષણ મંત્રીની હાઈલેવલ બેઠક, રી-એક્ઝામ પર આવ્યું નવું અપડેટ!
2 weeks ago
NEET UG 2026 Re-Exam Date Confirmed: NEET-UG 2026 રી-એકઝામ પ્રક્રિયા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ISROના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન રી-એક્ઝામ નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવા માટે જરૂરી વ્યવસ્થાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
