અમેરિકામાં AIને કારણે રેકોર્ડ છટણી, ટેક સેક્ટર સૌથી વધુ પ્રભાવિત, 5 મહિનામાં 87700 નોકરીઓ ઘટી
1 hour ago
US Job Cuts Surge as AI Reshapes Workforce: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર હવે માત્ર કામ કરવાની રીત જ નહીં પરંતુ, નોકરીઓ પર પણ પડી રહી છે. અમેરિકામાં 2026 દરમિયાન જાહેર કરવામાં આવેલી છટણીઓમાં એઆઈ સૌથી મોટું કારણ બની ગયું છે. રિપોર્ટ મુજબ, કંપનીઓ દ્વારા કર્મચારીઓની છટણી માટે એઆઈનો ઉલ્લેખ સતત ત્રીજા મહિને સૌથી વધુ કરવામાં આવ્યો છે.જાણીતી કંપનીના આંકડા મુજબ, મે 2026માં અમેરિકન કંપનીઓએ કુલ 97,006 નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી. તેમાં લગભગ 40 ટકા છટણી માટે એઆઈને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
