Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Breaking News : મમતા બેનરજીની TMCએ 19 બાગી સાંસદોનું લિસ્ટ જાહેર કર્યું,

    3 hours from now

    1

    0

    મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા પોતાના બાગી સાંસદોની એક યાદી જાહેર કરવામાં આવી છે.જેને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે.આ યાદીમાં કુલ 19 સાંસદોના નામ સામેલ છે.જેમાં પક્ષના કેટલાક જાણીતા અને દિગ્ગજ ચહેરાઓનો સમાવેશ થાય છે.બાગી જાહેર કરાયેલા આ નેતાઓમાં સયાની ઘોષ, શર્મિલા સરકાર, અરૂપ બિસ્વાસ, શતાબ્દી રોય, રચના બેનર્જી અને કાકોલી ઘોષ જેવા અગ્રણી નામો છે.આ ઉપરાંત,પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાન અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા તેમજ નેતા શત્રુઘ્ન સિન્હા જેવા હાઈ-પ્રોફાઈલ સાંસદોના નામ પણ આ યાદીમાં સામેલ હોવાથી ટીએમસીની અંદર ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે.
    Click here to Read more
    Prev Article
    ‘INR 370 Biryani’ Controversy: Pranit More Deactivates Instagram Amid Backlash Over Viral Stand-Up Clip
    Next Article
    Xi Jinping અને Kim Jong Unની મિત્રતા બની અમેરિકા માટે ચિંતાનું કારણ, જાણો શું છે મામલો

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment