Money Plant Vastu Tips: ઘરની આ દિશામાં રાખો મની પ્લાન્ટ, તિજોરીમાં પૈસાનો થશે વરસાદ, ખોટી દિશા ભારે નુકસાન લઈને આવશે
3 weeks ago
Money Plant Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટને ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેને દક્ષિણપૂર્વ દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને નાણાકીય સ્થિરતા વધે છે. તેને ખોટી દિશામાં લગાવવાથી નાણાકીય નુકસાન અને અવરોધો આવી શકે છે. યોગ્ય કાળજી અને થોડા સરળ પગલાં સાથે, મની પ્લાન્ટ ઘરનું ભાગ્ય બદલી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
