Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Somvati Amavasya: અધિકમાસના અંતિમ દિવસે સોમવતી અમાસ, એક સાથે 4 યોગ

    3 hours from now

    1

    0

    15 જૂન 2026ના રોજ બપોરે 12:53 વાગ્યે સૂર્યદેવ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 16 જુલાઈ 2026ની રાત સુધી આ જ રાશિમાં વિરાજમાન રહેશે. સૂર્યનું આ ગોચર દેશ-દુનિયા સાથે તમામ 12 રાશિના જાતકોના જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે.ત્રિગ્રહી અને બુધાદિત્ય યોગનો વિશેષ સંયોગઆ ગોચર દરમિયાન આકાશમાં ગ્રહોની સ્થિતિમાં દુર્લભ પરિવર્તન જોવા મળશે. મિથુન રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે ત્યાં પહેલેથી હાજર બુધ સાથે તેમની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. સાથે જ ચંદ્રની સ્થિતિના કારણે વિશેષ ત્રિગ્રહી પ્રભાવ પણ સર્જાશે. જ્યોતિષમાં બુધાદિત્ય યોગને બુદ્ધિ, યશ, કારકિર્દી અને આર્થિક પ્રગતિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે.વિશ્વ અને હવામાન પર અસરગ્રહોની આ ચાલ વૈશ્વિક સ્તરે અનેક બદલાવ લાવી શકે છે. રાજકીય ક્ષેત્રમાં મોટા ઘટનાક્રમો સામે આવી શકે છે. આર્થિક બજારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે, ખાસ કરીને શેરબજાર અને ધાતુ બજારમાં સાવધાની રાખવાની જરૂર રહેશે. હવામાનની વાત કરીએ તો સૂર્યના પ્રભાવથી કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં વધારો અને અસામાન્ય વરસાદની શક્યતા જોવા મળી શકે છે.આ રાશિઓ માટે રહેશે ખાસ લાભદાયીમેષ રાશિ: કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને અટકેલા કાર્યો પૂર્ણ થવાના યોગ છે.સિંહ રાશિ: આ રાશિના જાતકો શત્રુઓ પર વિજય મેળવી શકશે. નવા સંપર્કોથી લાભ મળશે અને આરોગ્ય સંબંધિત સુખ પ્રાપ્ત થશે.કન્યા રાશિ: વેપારીઓને વિશેષ લાભ મળવાની શક્યતા છે. નોકરીયાત લોકોને પ્રમોશન અને પ્રગતિના યોગ બની રહ્યા છે.મકર રાશિ: નવી યોજનાઓમાં પરિવારજનોનો સહયોગ મળશે. પોતાની બુદ્ધિથી તણાવ ઘટાડવામાં સફળતા મળશે અને સરકારી કાર્યોમાંથી લાભ થવાની સંભાવના છે.આ પણ વાંચો: Numerology: બેન્ક ખાતા નંબરમાં આ ત્રણ અંકો ખુબ જ શુભ, ચુંબકની જેમ ખેંચાઇ આવે પૈસા(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
    Click here to Read more
    Prev Article
    बेगूसराय में पर्यटन के नाम पर 100 साल पुराना स्कूल तोड़ा, 6 महीने से पढ़ाई ठप, मासूम पर्यटकों से लगाते गुहार; मेरा स्कूल खुलवा दो
    Next Article
    पहले दिल्ली और अब हरियाणा में टैक्स फ्री हुई 'भारत भाग्य विधाता', कंगना की फिल्म देख बोले CM सैनी- 'दमदार कहानी'

    Related ભક્તિ Updates:

    Comments (0)

      Leave a Comment