ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
4 hours ago
Silver and Gold Weekly Updates : સોના અને ચાંદીના રોકાણકારો માટે બજારમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વના તણાવ અને વૈશ્વિક બજારની અસરો વચ્ચે, ઘરેલું અને વાયદા બજાર (MCX) બંનેમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદી તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી ખૂબ જ સસ્તી થઈ ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં પણ પાછલા કેટલાક દિવસોમાં હજારો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.ચાંદીના ભાવમાં મોટો ક્રેશ વાયદા બજાર (MCX) પર 3 જુલાઈની એક્સપાયરી વાળી ચાંદીના ભાવમાં ગત સપ્તાહના અંતે નજીવો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ એકંદરે આખું અઠવાડિયું તે ઘટાડા તરફ જ રહ્યું હતું.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

