Share Market News Today Live Update In Gujarati : એશિયન બજારોમાં સુધારાની હૂંફે સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે મજબૂત ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 77 પોઇન્ટ વધીને 75,260 ખુલ્યો હતો. નિફ્ટી 23,671 ફ્લેટ ખુલ્યો હતો. બેંક શેરમાં સુધારાથી સેન્સેક્સ 350 પોઇન્ટ જેટલોવધીને 75500 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયો 6 પૈસા ઘટ્યો શુક્રવારે ડોલર સામે રૂપિયો 6 પૈસા ઘટીને 96.26 ખુલ્યો છે. સતત નવ દિવસ ઘટ્યા બાદ ગુરુવારે રૂપિયો ડોલર સામે વધીને 96.20 બંધ થયો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

