SRHના સ્ટાર બોલર સાકિબ હુસૈને IPLમાં રચ્યો ઈતિહાસ, 10 મેચમાં બનાવ્યો 'મહા રેકોર્ડ'
3 weeks ago
Sakib Hussain Record: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી ડેબ્યૂ કરનારા યુવા ઝડપી બોલર સાકિબ હુસૈને પોતાની ધારદાર બોલિંગના જોરે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ સામે ડેબ્યૂ કરનારા સાકિબે પોતાના શાનદાર પ્રદર્શનથી આઈપીએલના ઈતિહાસમાં એક એવો રેકોર્ડ નોંધાવ્યો છે, જે અત્યાર સુધી કોઈ બોલર કરી શક્યો નથી.‘ગોપાલગંજ એક્સપ્રેસ’નો દબદબો: ડેબ્યૂથી અત્યાર સુધી અણનમ રેકોર્ડબિહારના વતની અને ‘ગોપાલગંજ એક્સપ્રેસ’ તરીકે જાણીતા સાકિબ હુસૈનને આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ મેચ રમવાની તક મળી હતી. પોતાની ડેબ્યૂ મેચમાં જ 4 વિકેટ ઝડપીને તેણે સનરાઇઝર્સમાં લોકપ્રિયતા મેળવી હતી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

