મહિલા T20 વર્લ્ડકપ-2026 : ભારતનો પાકિસ્તાન સામે 64 રને ભવ્ય વિજય, દીપ્તિ શર્મા અને સ્મૃતિ મંધાના ચમક્યા
4 hours ago
ICC Women's T20 World Cup 2026, India vs Pakistan : બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલા વિમેન્સ ટી20 વર્લ્ડ કપના છઠ્ઠા રોમાંચક મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને કટ્ટર હરીફ પાકિસ્તાનને 64 રનથી કચડી નાખ્યું છે. ભારતે આપેલા 171 રનના મજબૂત લક્ષ્યાંક સામે પાકિસ્તાનની આખી ટીમ ભારતીય બોલરોના ઘાતક આક્રમણ સામે પત્તાના મહેલની જેમ માત્ર 106 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બેટિંગમાં ઓપનર સ્મૃતિ મંધાનાએ ધમાકેદાર અર્ધસદી ફટકારી હતી, જ્યારે બોલિંગમાં દીપ્તિ શર્માએ પાકિસ્તાની બેટિંગ લાઇન-અપની કમર તોડતા 5 વિકેટ ઝડપીને આ ભવ્ય જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.સ્મૃતિ મંધાનાની વિસ્ફોટ ફિફ્ટી અપાવી જીત
Click here to Read more

