Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    રાજકારણમાં મોટા ઉલટફેર: TMCના 28માંથી 20 સાંસદો NDAમાં જોડાવા તૈયાર, સ્પીકરને લખ્યો પત્ર

    5 hours ago

    1

    0

    20 of 28 TMC Lok Sabha MPs To Join NDA : પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ઉલટફેર જોવા મળી રહ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ એકસાથે બળવો પોકારી દીધો છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સત્તાવાર રીતે જાણ કરી છે કે તેઓ ભાજપની આગેવાની હેઠળના NDAનો ભાગ બનવા માંગે છે. કાકોલી ઘોષના નેતૃત્વમાં એકસાથે 20 સાંસદોનો વિદ્રોહઆ બળવાખોર જૂથનું નેતૃત્વ તૃણમૂલના વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદાર કરી રહ્યા છે.
    Click here to Read more
    Prev Article
    Amazon, Corning sign multi-billion-dollar deal to boost fibre optics manufacturing in US
    Next Article
    16 जून से मंगल गोचर सूर्य के नक्षत्र में, इन 3 राशियों के शुरू होंगे गोल्डन दिन

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment