Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Visakhapatnam સ્ટીલ પ્લાન્ટમાં અકસ્માત, પીગળેલું સ્ટીલ પડતા 8ના મોત, અનેક લોકો ઘાયલ

    4 hours from now

    1

    0

    આ અકસ્માતમાં આઠ કામદારોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા હતા. અકસ્માતથી હડકંપ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં મોટો અકસ્માત થયો છો. જેમાં આઠ કામદારોના મોત થયા અને અનેક લોકો ઘાયલ છે. આ ઘટના SMS-2 અને STC-3 હીટ યુનિટમાં બની હતી. અહીં પીગળેલા સ્ટીલથી ભરેલી ડોલમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાને કારણે પ્લાન્ટમાં ગભરાટ ફેલાયો અને કામદારો પોતાના જીવ બચાવવા ભાગ્યા હતા. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ SMS-2 અને STC-3 હીટ સુવિધાઓમાં આ ઘટના બની હતી. આ ઘટનાને કારણે પ્લાન્ટ પરિસરમાં ગભરાટ ફેલાયો અને કામદારો પોતાના જીવ બચાવવા દોડી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં, સ્ટીલ પ્લાન્ટના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ સર્કલ ઇન્સ્પેક્ટર કેશવ રાવના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ Strait Of Hormuzના કિલ્લા તરીકે ઓળખાતા Qeshm Islandએ ડોનાલ્ડ ટ્રમ્પનું ખેંચ્યુ ધ્યાન, જાણો શુ છે કારણ?
    Click here to Read more
    Prev Article
    BMW India to hike car prices by up to 2 per cent from July
    Next Article
    देखते हैं कितने बड़े तीस मार खां हो? TMC के बागियों पर आगबबूला महुआ मोइत्रा ने दे डाली बड़ी चुनौती, क्या-क्या कह गईं?

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment