Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    VIDEO : PoKમાં પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, 21ના મોત

    3 hours ago

    1

    0

    Pakistan Army Helicopter Crash : પાકિસ્તાન આર્મી એવિએશનનું એક Mi-17 હેલિકોપ્ટર બુધવારે ક્રેશ થયું છે. આ અકસ્માત મુઝફ્ફરાબાદ નજીક ટેક-ઓફ દરમિયાન સર્જાયો હતો. ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)ને ટાંકીને ત્યાંના સ્થાનિક અખબાર 'ડૉન'એ પુષ્ટિ કરી છે કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ 21 સૈન્ય કર્મચારીઓના મોત થયા છે.ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ક્રેશસૈન્ય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રારંભિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read more
    Prev Article
    Assassin's Creed Shadows' Final Update Arrives Next Week, May Tie in With Black Flag Resynced
    Next Article
    चीनी कंपनी लॉन्च करेगी 11,000mAh बैटरी वाला फोन, सामने आए फीचर्स

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment