આ પાછું નવું આવ્યું! 1 ફોટો પડાવવાના 100 રૂપિયા લે છે વૈભવ સૂર્યવંશી? બધાની સામે માગી લીધા રૂપિયા
1 month ago
ભારતીય ક્રિકેટનો ઉગતો સિતારો ધીમે-ધીમે વધારે ચમકી રહ્યો છે, અનુભવી ખેલાડીઓને પાછળ છોડીને તે રેસમાં આગળ નીકળી રહ્યો છે. દુનિયાના ધૂરંધર બોલરો પણ તેની સામે બોલિંગ કરવા માટે કંઈક અલગ પ્લાન તૈયાર કરી રહ્યા છે. આ ખેલાડી એટલે વૈભવ સૂર્યવંશી છે. જેનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


