Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે

    4 weeks ago

    1

    0

    મુંબઈ : ક્રુડ તેલના પ્રતિ બેરલ ભાવ જો ૩-૬ મહિના સુધી ૧૦૦ ડોલરની ઉપર રહેશે તો  વર્તમાન વર્ષ માટેના ભારતના આર્થિક વિકાસ દરમાં અડધા ટકાનો ફટકો પડી શકે છે, એમ સરકાર દ્વારા અંદાજ મુકાયો છે. ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ ઉપર તેને ઘરઆંગણે ડિલિવરી પાછળ પંદર ટકા જેટલો ખર્ચ લાગી જાય છે. પશ્ચિમ એશિયા કટોકટીને કારણે ઊર્જાના ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી દેશના નીતિવિષયકોએ ફુગાવા, બહારી પરિબળો તથા રાજકોષિય જોખમો પરના નિરીક્ષણને વધુ વ્યાપક બનાવ્યું છે.ભારત તેની ક્રુડ તેલની આવશ્યકતામાંથી ૮૫ ટકાથી વધુ આયાત કરે છે અને મોટાભાગની આયાત હોર્મુઝ ખાડી મારફત થાય છે.
    Click here to Read more
    Prev Article
    ડોલર સામે રૂપિયો વધુ તૂટી 96ની નજીક 95.97 સુધી પટકાયો
    Next Article
    સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment