અમદાવાદ : સોના અને ચાંદી પર આયાત ડયુટી વધતાં થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનીશીયેટીવ (GTRI) માને છે કે આયાત ડયુટીમાં આ નોંધપાત્ર વધારો મુક્ત વેપાર કરાર (એફટીએ) દ્વારા દુબઈથી આયાતમાં વધારો કરી શકે છે. ડયુટીમાં આ વધારાથી ભારત-યુએઈ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ હેઠળ યુએઈ દ્વારા કિંમતી ધાતુઓની આયાત માટેના આર્થિક સમીકરણોમાં પણ ધરખમ ફેરફાર થયો છે.ભારતે ટેરિફ રેટ ક્વોટા સિસ્ટમ દ્વારા દુબઈથી સોનાની આયાતને મંજૂરી આપી હતી. આ ટેરિફ સામાન્ય મોસ્ટ-ફેવર્ડ-નેશન દર કરતા એક ટકા ઓછો હતો. ૨૦૨૨ માં આ ક્વોટા વાર્ષિક ૧૨૦ ટનથી શરૂ થયો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

