વડાપ્રધાન મોદીએ નહેરુનો સળંગ 12 વર્ષ PM રહેવાનો રેકોર્ડ તોડ્યો, કહ્યું- 'જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી...'
8 hours ago
(IMAGE - IANS)PM Modi longest serving elected Prime Minister: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા દેશના પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. તેમણે પોતાના કાર્યકાળના 4,399 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
