મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત
4 hours ago
Kakoli Ghosh Dastidar Claim 20 TMC MPs : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક કટોકટી સતત ઘેરી બની રહી છે. ટીએમસીના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, પક્ષના આશરે 20 લોકસભા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને સત્તાવાર પત્ર લખીને કેન્દ્રની એનડીએ (NDA) સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જો કે, આ કથિત પત્ર અને તેમાં સામેલ સાંસદોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. આ દાવાએ મમતા બેનર્જીની રાજકીય પકડ અને તૃણમૂલ કોંગ્રેસના ભવિષ્ય સામે મોટા સવાલો ઊભા કર્યા છે.તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સંપૂર્ણપણે સપાટી પર આવી ગયો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

