- સતત ત્રીજા દિવસે હુમલો : પાટનગર કિવમાં 18 ઈમારતો તોડી પાડી : સાતનાં મોત, 300ને ઈજા- રશિયાએ બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો છોડીને યુક્રેનના 180 સ્થળોમાં વિનાશ વેર્યો, 50૦ ઈમારતો ધરાશાયી : ઝેલેન્સ્કી- રશિયાના 700 ડ્રોન, 50 મિસાઈલો તોડી પાડયાનો યુક્રેન એરફોર્સનો દાવો : યુક્રેનમાં અનેક વીજમથકો ધ્વસ્ત થતાં અંધારપટકિવ: રશિયાએ યુક્રેન પર સતત ત્રીજા દિવસે ભયાનક હુમલા શરૂ રાખ્યા હતા. રશિયન આર્મીએ લગભગ ૨૦૦૦ જેટલા ડ્રોન અને મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. તેનાથી યુક્રેનમાં ભારે ખુંવારી થઈ હતી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
