- વૈશ્વિક ધોરણે પાંચ ટકા કર્મચારીઓ અસરગ્રસ્ત - એઆઈ ડેટા સેન્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં માંગ વધી : કંપનીને 1 અબજ ડોલરથી વધુના ઓર્ડર મળ્યા ન્યૂ યોર્ક: અમેરિકાની ટેકનોલોજી કંપની સિસ્કોએ લગભગ ૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપની હવે એઆઈ, સાયબર સિક્યોરિટી અને સિલિકોન ટેકનોલોજી બિઝનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સાથે જ કંપનીએ પોતાના વાષક આવકના અંદાજમાં પણ વધારો કર્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
