મુંબઇ: સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ ભારતીય નહિ પરંતુ અમેરિકી નાગરિક હોવાનો દાવો થઈ રહ્યો છે. કહેવાય છે કે તેણે ૨૦૨૨થી ભારતની નાગરિકતા છોડી દીધી છે. હવે તે ભારતમાં વિઝા મેળવીને જ આવે છે અને પરફોર્મ કરે છે. તાજેતરમાં એવા અહેવાલો પ્રગટ થયા હતા કે દિલજીતને આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણમાં એન્ટ્રી માટે ઓફર થઈ હતી પરંતુ તેણે તે નકારી કાઢી હતી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

