રજનીકાંતની ફિલ્મ ‘જેલર-2’ના સેટ પર મોટો અકસ્માત, કરંટ લાગવાથી 28 વર્ષના યુવકનું મોત
4 weeks ago
Rajinikanth Film Jailer 2 Controversy : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા રજનીકાંત આજકાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જેલર-2'ના શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. રિપોર્ટ અનુસાર, શૂટિંગ દરમિયાન 28 વર્ષના એક યુવકનું કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું છે.'જેલર-2'ના સેટ પર દુર્ઘટના'જેલર-2'ના શૂટિંગ દરમિયાન જીવ ગુમાવનાર યુવકની ઓળખ કાર્તિકેયન તરીકે થઈ છે. કાર્તિકેયન ફિલ્મના આર્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

