22 છગ્ગા અને 17 ચોગ્ગા, 77 બોલમાં 207 રન! કોણ છે બાહુબલી ખેલાડી? જેણે T20માં ફટકારી બેવડી સદી
3 weeks ago
T20 ફોર્મેટમાં સદી ફટકારવી સામાન્ય બની ગયું છે. દર વર્ષે ટી20 ફોર્મેટમાં અનેક બેટ્સમેન તોફાની અંદાજમાં સદી ફટકારી દે છે. પરંતુ જ્યારે બેવડી સદીની વાત આવે તો સારા સારા ખેલાડીના મોતીયા મરી જાય છે. ત્યારે આજે અમે એક એવા ખેલાડીની વાત કરીશું જેણે ટી20માં બેવડી સદી ફટકારી દીધી હતી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


