Vedanta Demerger Update: વેદાંતાની 4 કંપનીઓ શેરબજારમાં થઈ ગઈ લિસ્ટ, ચેક કરી લો લેટેસ્ટ ભાવ
4 hours from now
વેદાંતા લિમિટેડનું ડીમર્જર આજે 15 જૂનથી લાગુ થઈ ગયું છે. સાથે જ અલગ થયેલી બીજી 4 કંપનીઓના શેર બજારમાં લિસ્ટ થઈ ગયા છે. ઓઈલ એન્ડ ગેસ કારોબારની વાત કરીએ તો કંપનીના શેર બીએસઈ પર 39 રૂપિયા અને એનએસઈ પર 38 રૂપિયામાં લિસ્ટ થયા છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

