મજબૂત પરિણામો સાથે એન્જિનિયરિંગ કંપનીએ જાહેર કર્યું 2300% ડિવિડન્ડ, 1 શેર પર કેટલા રૂપિયા મળશે?
2 weeks ago
કંપનીની કમાણી પણ મજબૂત વધારા સાથે 2,457 કરોડથી વધીને 3,011 કરોડ પર પહોંચી ગઈ. આ આંકડો બજાર અંદાજ 2,824.3 કરોડથી વધારે છે. કંપનીનો EBITDA 520 કરોડથી વધીને 642 કરોડ થઈ ગયો છે, જ્યારે બજારને 578 કરોડનો અંદાજ હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
