Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો

    5 hours ago

    1

    0

    MCX Gold & Silver Price Crash: વૈશ્વિક પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ એટલે કે એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સતત નવી ઊંચાઈ સર કરી રહેલા સોના અને ચાંદીમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ તળિયે બેસી ગયા છે.સોનામાં ₹2,500 થી વધુનો ઘટાડોસોનામાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો. લાંબા સમય બાદ આજે સોનું એકઝાટકે 2500 રૂપિયાથી વધુ તૂટીને દોઢ લાખથી સપાટી ગુમાવી બેઠું હતું.
    Click here to Read more
    Prev Article
    साल 2027 में मेष राशि के साढ़ेसाती के उदय चरण में गुरु का साथ देगा राहत, उपाय क्या करें यह भी जानें
    Next Article
    छपरा में जेपी यूनिवर्सिटी के VC पर अटैक की कोशिश, सुरक्षाकर्मियों ने 500 मीटर तक दौड़ाया आरोपी

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment