CMP green Tech IPO listing: રોકાણકારો નાચી ઉઠ્યા, 43 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો મેનલાઈન IPO
3 hours from now
કંપનીનો આઈપીઓ BSE પર 275.40 રૂપિયા પર એટલે કે, 43 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો છે, જ્યારે NSE પર ઈશ્યૂ 39.6 ટકાના પ્રીમિયમ પર એટલે કે, 268 રૂપિયા પર લિસ્ટ થયો છે. જો 192 રૂપિયાના પ્રાઈસ બેન્ડ પર જોઈએ, તો રોકાણકારોને પહેલા જ દિવસે 40 ટકાથી વધારે નફો થયો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

