Share Market News: સેન્સેક્સ 400 પોઇન્ટ વધી 74300 પાર, FMCG અને RILમાં સુધારો
3 hours from now
Share Market News Today Live Update In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી બુધવારે સુધારે ખુલ્યા હબાત નોંધપાત્ર વધ્યા છે, જ્યારે બીજી બાજુ એશિયન બજારો નરમ હતા. સેન્સેક્સ 70 પોઇન્ટ વધી 73988 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં FMCG અને રિલાયન્સ જેવા બ્લુચીપ શેરમાં સુધારાથી સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો વધીને ઉપરમાં 74458 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી સપાટ 23,233 ખુલ્યા બાદ 110 પોઇન્ટના સુધારા સાથે 23380 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

