Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    3.25 લાખ કરોડની મેગા ડીલ: 114 રાફેલ વિમાનોની ખરીદી માટે LoR આપી ભારતે રચ્યો ઈતિહાસ

    1 week ago

    1

    0

    India 114 Rafale Deal : ભારતે વાયુસેના (IAF) ની તાકાત અને લડાયક ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો કરવા માટે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ લડાયક વિમાનોની ખરીદી માટે આશરે 3.25 લાખ કરોડ રૂપિયાના મોટા સરકારી કરારનો વિનંતી પત્ર (LOR) મોકલી દીધો છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે 114 માંથી 94 રાફેલ વિમાનો ભારતમાં જ તૈયાર કરવામાં આવશે, જેનાથી દેશના સંરક્ષણ ઉત્પાદન (Defense Production) ને બહુ મોટો વેગ મળશે.PM મોદીની ફ્રાન્સ મુલાકાત પહેલા મોટો નિર્ણયસંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે મંત્રાલયના એક્વિઝિશન ડિપાર્ટમેન્ટે આ ઓફિશિયલ વિનંતી પત્ર ફ્રેન્ચ સરકારને મોકલ્યો હતો.
    Click here to Read more
    Prev Article
    चैंपियन बनते ही RCB को लगा बड़ा झटका! IPL ने इस खिलाड़ी पर लगाया बैन और ठोका भारी जुर्माना
    Next Article
    मिनटों में स्टाइल कर सकती हैं V नेक कुर्ता सेट्स, आज ही खरीदें इनके बेहतरीन विकल्प

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment