રાત્રે 4 વાગ્યે ઈમેલ આવ્યો ને નોકરી ગઈ! USમાં વસેલા હજારો IT એન્જિનિયરો પર મોટું સંકટ
3 weeks ago
Meta Layoffs 2026 : ટેક જાયન્ટ મેટાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આ વર્ષે 100 બિલિયન ડોલરના તોતિંગ રોકાણ અને કંપનીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પોતાના 10 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. બુધવારે સવારે 4 વાગ્યે આવેલા એક સત્તાવાર ઈમેલે હજારો કર્મચારીઓની ઊંઘ ઉડાવી દીધી હતી. કંપનીએ સિસ્ટમ એક્સેસ અને ઓફિસ બેજ બ્લોક કરીને કર્મચારીઓને ઘરે પરત ફરી જવા કહી દીધું છે. આ છટણીમાં સૌથી કફોડી સ્થિતિ અમેરિકામાં વસતા ભારતીય ટેક પ્રોફેશનલ્સની થઈ છે.H1B વિઝા ધારકો માટે અત્યંત કપરો સમય
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

