Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    મેમાં ખાદ્ય તેલની આયાત 6 ટકાથી વધુ વધી 13.39 લાખ ટન રહી

    3 hours ago

    1

    0

    મુંબઈ : ક્રુડ સોયાબીન ઓઈલની ઊંચી આયાતને પરિણામે મેમાં દેશની ખાદ્ય તેલની આયાત ૬.૭૦ ટકા વધી ૧૩.૩૯ લાખ ટન રહી હતી. સોલવન્ટ એક્સ્ટ્રેકટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી) દ્વારા જાહેર કરાયેલા મેના ડેટા પ્રમાણે, મેમાં ખાદ્ય તેલની આયાત વધી ૧૩,૩૮,૯૩૬ ટન રહી હતી જે ગયા વર્ષના મેમાં ૧૨,૫૪,૮૮૩ ટન રહેવા પામી હતી.ક્રુડ સોયાબીન ઓઈલની આયાતમાં ધરખમ વધારો થતાં ખાદ્ય તેલની એકંદર આયાતમાં વધારો થયો છે.
    Click here to Read more
    Prev Article
    Bangladesh vs Australia Live Cricket Streaming Online in India, 3rd ODI 2026
    Next Article
    નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment