ચોમાસા પહેલાં જ ભારત પર મંડરાઈ રહી છે 75 વર્ષની સૌથી મોટી આફત, કોરોડ લોકો પર એક સાથે ખતરો
3 weeks ago
Super El Nino Effect: ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ વરસાદ અંગે ચિંતાજનક અહેવાલો સપાટી પર આવવા લાગ્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, અલ નિનોને કારણે વિશ્વભરના ઘણા દેશો છેલ્લા 75 વર્ષમાં નહીં જોયો હોય તેવા અભૂતપૂર્વ સ્તરના વિનાશનો સામનો કરી શકે છે. આ ઘટના ભારત સહિત ઘણા દેશોમાં હવામાન પેટર્ન, કૃષિ, જળ સંસાધનો અને અર્થતંત્ર પર ગંભીર અસર કરી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
