- સુનામીની ચેતવણી : દરિયાકિનારે ત્રણ-ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં- ભૂકંપની અસર છેક ઇન્ડોનેશિયા, જાપાન અને પલાઉ ટાપુ સુધી અનુભવાઈ : કાંઠા વિસ્તારના ગામો અડફેટે ચડયા- અનેક ઇમારતો ધરાશાયી, સુપર માર્કેટ્સમાં સંખ્યાબંધ લોકો ફસાયા,ઓફિસોમાં મોટાપાયે નુકસાન થતાં કામકાજ અટક્યુંમનીલા : ફિલિપાઇન્સના દક્ષિણ હિસ્સામાં સોમવારે સવારે ૭.૩૭ વાગે આવેલા ૭.૮ની તીવ્રતાના ભીષણ ભૂકંપના કારણે ૩૨ના મોત થયા હતા અને ૨૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

