Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399

    4 weeks ago

    1

    0

    મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચાઈનાની બે દિવસની મુલાકાતમાં ચાઈનીઝ રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મીટિંગના પ્રાથમિક અહેવાલ પોઝિટીવ રહ્યા છતાં તાઈવાન મામલે ચાઈનાએ અમેરિકાની વચ્ચે નહીં પડવાની ચીમકી આપતાં અને બીજી તરફ ઈરાન અને કુવૈત વચ્ચે જહાજ પર હુમલાની ઘટના અને હોર્મુઝ સ્ટ્રીટમાં અટવાયેલા સંખ્યાબંધ જહાજોને મુક્ત કરવા મામલે વિરોધાભાસી અહેવાલોએ આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. પરંતુ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણનો વપરાશ ઘટાડવા, સોનાની ખરીદી એક વર્ષ નહીં કરવા અને વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલને પોઝિટીવ પ્રતિસાદ મળી રહ્યો હોઈ આજે ફોરેન ફંડો ફરી શેરોમાં લેવાલ બન્યા હતા. ફોરેન ફંડો સાથે લોકલ ફંડો, મહારથીઓએ શેરોમાં આક્રમક તેજી કરી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ  શેરોમાં ફંડોની મોટી ખરીદી થઈ હતી. સેન્સેક્સે ઈન્ટ્રા-ડે ૧૦૦૦ પોઈન્ટથી વધુ તેજી બતાવ્યા બાદ અંતે ૭૮૯.૭૪ પોઈન્ટ ઉછળીને ૭૫૩૯૮.
    Click here to Read more
    Prev Article
    સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે
    Next Article
    EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment