AI સજ્જ હેકર્સે 600 મિલિયન ડૉલર્સની લૂંટ ચલાવતા ક્રિપ્ટો માર્કેટમાં હડકંપ, રોકાણકારો ચિંતિત
3 weeks ago
Crypto Market News: એઆઈથી સજ્જ હેકર્સના વધતા ખતરા વચ્ચે 130 અબજ ડોલરના ક્રિપ્ટો સેક્ટરમાં ચિંતા ઊભી થઈ છે. હેકરોએ એપ્રિલ મહિનામાં બે મોટા હુમલામાં 600 મિલિયન ડોલરની ચોરી કરી હતી. આ હુમલા બાદ એક મોટા પ્લેટફોર્મમાંથી રોકાણકારોએ બે દિવસમાં જ લગભગ 9 અબજ ડોલરની રકમ ઉપાડી લીધી હતી. જ્યારે, અન્ય એક કંપનીને ભારે આર્થિક ફટકો પડયો હતો. સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં હુમલાખોરોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટારગેટ પસંદ કરીને હુમલાની પદ્ધતિ તૈયાર કરી હતી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
