Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Share Market Crash: સેન્સેક્સ 719 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોને ₹ 6.5 લાખ કરોડનું નુકસાન

    4 hours from now

    1

    0

    Share Market News Today Lighlight In Gujarati : શેરબજારમાં ભારે વેચવાલીના પગલે સેન્સેક્સ નિફ્ટી કડાકા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 719 પોઇન્ટ ઘટી 73524 અને નિફ્ટી 244 પોઇન્ટ ઘટી 23123 બંધ થયો છે. આજે સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રોફિટ બુકિંગનું દબાણ હતું. મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધનું તણાવ વધતા દુનિયાભરના શેરબજારો તૂટ્યા છે. આજે શેરબજારના રોકાણકારોને ₹ 6.5 લાખ કરોડનું નુકસાન થયું છે.  મધ્ય એશિયામાં તણાવથી શેરબજારોમાં કડાકો બોલાયો છે. આજે સેન્સેકસ 822 પોઇન્ટના કડાકા સાથે ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 286 પોઇન્ટ ઘટીને 23,080 ખુલ્યો હતો. શેરબજારમાં ચારે બાજુ વેચવાલીનું દબાણ છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલ ફરી ઉછળ્યું છે. ઈન્ફોસિસ શેર દીઠ ₹ 25 ડિવિડન્ડ આપશે, આ સપ્તાહે રેકોર્ડ ડેટ ઈન્ફોસિસ નાણાકીય વર્ષ 2025-26 માટે શેર દીઠ 25 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ આપવાની છે. તેની માટે 10 જૂન રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ તારીખ સુધીમાં જે શેરધારકો પાસે ઇન્ફોસિસના શેર હશે તેમને ડિવિડન્ડ મળશે. અલબત્ત 23 જૂને યોજાનાર વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકો પાસેથી મંજૂરી મેળવશે અને ત્યારબાદ 25 જૂને પેમેન્ટ થશે. આજે બીએસઇ પર ઇન્ફોસિસનો શેર 1.1 ટકા ઘટીને 1,183 ખુલ્યો હતો. કેનેરા બેંકને ₹ 41.8 લાખ દંડ ફટકાર્યો RBI એ  કેનેરા બેંકને નિયમોનું પાલન ન કરવા બદલ 41.8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 31 માર્ચ 2025 સુધી બેંકની નાણાકીય સ્થિતિ મુજબ બેંકની સુપરવાઇઝરી ઇવેલ્યૂશન (ISE 2025) બાદ આરબીઆઈએ નોંધ્યું કે, કેનેરા બેંકે નિર્ધારિત સમયમાં અમુક કસ્ટમર્સના KYC રેકોર્ડ સેન્ટ્રલ KYC રેકોર્ડસ રજિસ્ટ્રીમાં અપલોડ કર્યા નથી. બેંકે અમુક ખાતાને ઇ ઓપરેટિવ દેખાડ્યા હતા, જ્યારે આવા એકાઉન્ટમાં ખાતાધારક દ્વારા થયેલા ટ્રાન્ઝેક્શન એક વર્ષ કરતા ઓછા જૂના હતા. 
    Click here to Read more
    Prev Article
    दो साल-2 फिल्में, सेम स्टोरी, दोनों में सिर्फ एक एक्शन सीन, रिलीज होते ही रचा इतिहास
    Next Article
    ‘Matter of utmost concern’: India urges de-escalation as Israel-Iran exchange fire

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment