Chai Side Effects: ચા સાથે ભૂલથી પણ ન ખાશો આ 4 વસ્તુઓ, શરીર બની જશે બીમારીઓનું ઘર!
2 days ago
Chai Side Effects: અવારનવાર લોકો ચા સાથે એવી વસ્તુઓ ખાઈ લે છે, જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ચા સાથે આયર્નથી ભરપૂર ફૂડ્સ, આયર્ન સપ્લિમેન્ટ્સ, વધુ પડતી તળેલી અને મસાલેદાર વસ્તુઓ ન ખાવી જોઈએ. ચા આ વસ્તુઓમાં રહેલા પોષક તત્વોના શોષણ અને પાચન પર ખરાબ અસર કરી શકે છે. જો ચાને સાચી રીતે અને સાચા સમયે પીવામાં આવે, તો તેનાથી સ્વાસ્થ્યને કેટલાક ફાયદા પણ મળી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર