Explainer: વર્ષ 2030 સુધીમાં AI દર વર્ષે 130 કરોડ લોકોનું પાણી પીતું હશે, UNના ચોંકાવનારા આંકડા
9 hours ago
AI Could Use as Much Water as 1.3 Billion People by 2030: આજે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં દરેક બાબતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો જબરદસ્ત ઉપયોગ શરૂ થઈ ગયો છે. ઓફિસના કામથી લઈને કલાત્મક વીડિયો બનાવવા સુધી, AI દરેક જગ્યાએ હાજર છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ક્રીન પર સેકન્ડોમાં જવાબ આપતી આ ટેક્નોલોજી બેકગ્રાઉન્ડમાં પર્યાવરણીય સંસાધનોનો કેટલો બધો વપરાશ કરી રહી છે? યુએનના તાજેતરના અહેવાલે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ અહેવાલ મુજબ, જે ટેક્નોલોજીને આપણે આપણું ભવિષ્ય માની રહ્યા છીએ, તે ભવિષ્યમાં વીજળી અને પાણીની ભયંકર તંગી સર્જી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

