Explainer: મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર્મચારી રાતોરાત કરોડપતિ, જાણો ભારતીયો રોકાણ કરી શકશે કે નહીં!
3 hours ago
Elon Musk SpaceX IPO Nasdaq 2026 : દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઇલોન મસ્કનું નામ પડતાં જ કંઈક અસાધારણ થવાનો અંદેશો આવે છે. ઇલેક્ટ્રિક કારને લોકપ્રિય બનાવવાથી લઈને મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાના સપના જોનારા મસ્ક હવે શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે. તેમની રોકેટ અને સેટેલાઇટ કંપની ‘સ્પેસ એક્સ’ (SpaceX) વોલ સ્ટ્રીટ પર તેનો બ્લોકબસ્ટર IPO (Initial Public Offering) આવી ગયો છે. આ માત્ર એક સામાન્ય કંપનીનું લિસ્ટિંગ નથી, પરંતુ એક એવી ઐતિહાસિક તક છે જે કંપનીના હજારો કર્મચારીઓનું નસીબ રાતોરાત બદલી નાંખ્યું છે અને ટૂંક સમયમાં વૈશ્વિક બજારના સમીકરણો પણ ફેરવી નાખશે.400 કર્મચારીઓ તો 10 કરોડ ડૉલરથી પણ વધુના માલિક
Click here to Read more
