Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    LPG-LNG આયાત : ખાડી દેશો સાથે ભારતનો સંપર્ક તૂટ્યો તો અમેરિકાથી આવવા લાગ્યા ગેસ ટેન્કર્સ, સપ્લાયમાં US બન્યું નંબર વન

    4 hours ago

    1

    0

    US Becomes India's Top LPG & LNG Supplier  : પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)માં ચાલી રહેલી સૈન્ય નાકાબંધીના કારણે ભારતના ખાડી દેશોના (Gulf Countries) પરંપરાગત ગેસ નિકાસકારો સાથેનો સંપર્ક લગભગ તૂટી ગયો છે. જો કે, આ કટોકટીની વચ્ચે અમેરિકા (USA)થી ગેસની ખરીદીમાં અભૂતપૂર્વ વધારો થયો છે. મે 2026ના મહિનામાં અમેરિકા ભારતને એલએનજી (LNG - લિક્વિફાઇડ નેચરલ ગેસ) અને એલપીજી (LPG - લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)ની સપ્લાય કરનારો દુનિયાનો સૌથી મોટો દેશ બનીને ઉભર્યો છે.વૈશ્વિક અહેવાલો અનુસાર, હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવ અને વ્યાપારી જહાજોની અવરજવર ખોરવાઈ જવાથી કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોમાંથી ભારત આવતી ગેસની ખેપમાં મોટો ઘટાડો નોંધાયો છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સંયુક્ત હુમલા બાદથી જ આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે.
    Click here to Read more
    Prev Article
    Explainer: મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર્મચારી રાતોરાત કરોડપતિ, જાણો ભારતીયો રોકાણ કરી શકશે કે નહીં!
    Next Article
    Nestle India Denies Maggi Contamination Allegations Following Regulatory FSSAI Notice

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment