IPL 2026: 3 બોલમાં 2 ભૂલ ગુજરાત ટાઇટન્સને ભારે પડી! બધું બરોબર હતું, પણ આ એક ઓવરમાં પલટી ગઈ બાજી
2 weeks ago
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ 2026માં પહેલી ક્વોલિફાયર મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ટૂર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. પહેલા બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 254 રન બનાવ્યાં, જવાબમાં ગુજરાત ટાઇટન્સની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થઈ અને 162 રનમાં જ ટીમ ઓલઆઉટ થઈ ગઈ.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

