Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    કિંગ કોહલીનો 'વિરાટ' કીર્તિમાન: IPLમાં 800 ચોગ્ગા ફટકારનારો એકમાત્ર ખેલાડી બન્યો, 300 સિક્સર પણ ફટકારી

    1 month ago

    1

    0

    Virat Kohli 800 fours in ipl: ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમતા વિરાટ કોહલીએ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કગીસો રબાડાના બોલ પર ચોગ્ગો ફટકારી કોહલી આઈપીએલ ઈતિહાસમાં 800 ચોગ્ગા પૂરા કરનારો દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. 274 મેચમાં 8900થી વધારે રન બનાવનારો કોહલીએ આ મામલામાં શિખર ધવન (768) અને રોહિત શર્માને પાછળ છોડી પોતાની બાદશાહત જાળવી રાખી છે.
    Click here to Read more
    Prev Article
    'તેણે 1 કરોડ કમાયા,' IPL થપ્પડકાંડમાં નવો વળાંક, કેમ હરભજન પર ગુસ્સે થયો શ્રીસંત?
    Next Article
    RCB vs GT Highlights: સુદર્શનની સદી પર ભારે પડ્યા કોહલી અને પડિક્કલ, RCBની પાંચમી જીત

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment