હડતાળ ટાળવા Samsungએ કર્મચારીઓનું આપ્યું કરોડોનું બોનસ! AIના કારણે લાગી લોટરી
3 weeks ago
Samsung Chip Workers Get $338K Bonus and Avert Strike: ટેક જગતની દિગ્ગજ કંપની સેમસંગ અને તેના યુનિયન વચ્ચે ચાલી રહેલો વિવાદ આખરે એક ઐતિહાસિક સમજૂતી સાથે શાંત પડ્યો છે. સેમસંગે તેના સેમિકન્ડક્ટર (ચિપ) વિભાગના કર્મચારીઓને ખુશ કરવા માટે એટલી મોટી રકમની જાહેરાત કરી છે, જે સામાન્ય કર્મચારીના આખા જીવનની કમાણી બરાબર હોઈ શકે છે.યુનિયને 18 દિવસની હડતાળની ચીમકી આપી હતી આ સમજૂતી પાછળનું મુખ્ય કારણ આ અઠવાડિયે શરૂ થનારી 18 દિવસની લાંબી હડતાળ હતી. જો આ હડતાળ થઈ હોત તો ગ્લોબલ ચિપ માર્કેટ અને દક્ષિણ કોરિયાના અર્થતંત્રને મોટો ફટકો પડત.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

