Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Share Market News: સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટી 74000 નીચે, રૂપિયો નરમ

    4 days ago

    1

    0

    Share Market News Today Live Update In Gujarati : અમેરિકા ઇરાન શાંતિ કરાર મુદ્દે અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાથી સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા હતા. સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ ઘટાડે 73945 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 153 પોઇન્ટ ઘટીને 23,229 ખુલ્યો હતો. સેન્સેક્સ 24000ના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. ટાટા સન્સના લિસ્ટિંગના વિરોધમાં નોએલ ટાટાએ RBIને પત્ર લખ્યો ટાટા સન્સના ચેરમેન નોએલ ટાટા એ RBIને પત્ર લખીને ટાટા સન્સના સંભવિત લિસ્ટિંગનો વિરોધ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, જો ટાટા સન્સ શેરબજારમાં લિસ્ટેડ થશે તો તેનાથી કંપનીનું મૂળભૂત સ્વરૂપ બદલાઇ જશે. તેની સીધી અસર ટાટા ટ્રસ્ટ્સની સામાજીક અને કલ્યાણકારી હેતુઓ પર થઇ શકે છે. લિસ્ટિંગ બાદ પ્રત્યેક ત્રિમાસિક પરિણામ રજૂ કરવાનો અને જાહેર રોકાણકારોની અપેક્ષાઓ પુરી કરવાનું દબાણ વધી જશે. 
    Click here to Read more
    Prev Article
    ऑयली स्किन फेस दिख रहा बेरंग तो लगाएं ये फेस पैक, शीशे में निहारेंगे चमकता चेहरा
    Next Article
    US congressional delegation reinforces security ties, Iran to stop threatening

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment